Soni Gujarat Ni-Mika Singh
    使用手机浏览器「扫一扫」

    在手机上保存,获得更好体验

标签
猜你喜欢的歌曲
歌词

Parthiv Gohil、Mika Singh - Soni Gujarat Ni

હો સોની ગુજરાત ની

સૂન્ન મારી વાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

સોની ગુજરાત ની

સૂન્ન મારી વાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

આખા ગુજરાત માં સિક્કા પડે આપડા

આખા ગુજરાત માં સિક્કા પડે આપડા

ઈક વારી હા કર London ગુમાવું સાથ મા

સોની ગુજરાત ની

સૂન્ન મેરી બાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

સોની ગુજરાત ની

સૂન્ન મેરી બાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

હો, હૂં Mister Singh તું ગુજરાતી Queen એમ

તારી-મારી Love story છે amazing આ

તું mister king ઓલી ગુજરાતી queen

તારી-એની lovestory છે amazing આ

સૂન્ન મારી ઓ રાણી હૂં છું તારો અંબાણી

સૂન્ન મારી ઓ રાણી હૂં છું તારો અંબાણી

તારા બિન જિંદગી સાવ નકામી

સોની ગુજરાત ની

સૂન્ન મેરી બાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

ઓ કરલે Kissing સમજ મારી Feeling

પૂરું કરી દે તું મારું આ Dream

કરલે Kissing સમાજ મારી Feeling

પૂરું કરી દે તું મારું આ Dream

હૈ નખરા તારા સહુ Love you તને કહું

નખરા તારા સહુ Love you તને કહું

તું પણ Love You Too કહી દે ઓ રાણી

હૌં સોની ગુજરાત ની

સૂન્ન મેરી બાત ની

સોની ગુજરાત ની

સૂન્ન મારી વાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

સોની ગુજરાત ની

સૂન્ન મેરી બાત ની

ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

展开显示全部歌词