ઓ ઓ ઓઓઓ
જોજે ના પડે ચાલવાના વાંધા
એક પછી એક હવે બધાના વારા
થઈ જાશે હવે અંગ વાંકા વાંકા
આવ્યા છે આવ્યા કોલેજના રાજા
સવાલ જવાબ નહીં મોટી બબાલ
આઘો રે બાકી પડશે સટાક
વગાડ વગાડ વગાડ વગાડ
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
એઈ જપી જા જપી જા,
બહુ ના બોલીશ ચૂપ થઈ જા,
નહીં તો...
ગાલ પર જોરદાર એવો પડશે ચમાટ
કે કાનમાં સીટીનો આવશે અવાજ
પાટિયા પાડી નાખીશ તારા
દિવસે તારા જોશે વ્હાલા
મમ્માને જઈને ના કહેતો
ઇસને મુઝે બહોત મારા
મગજમારી નહીં કર
ટણી થોડી ઓછી કર
પછી ના કહેતો થોડા મુઝપે રહમ કર
તોડી નાખીશ ફોડી નાખીશ
અહીંથી ભૂંસાઈ જઈશ
૧૦ બાય ૧૦ ની ફ્રેમમાં હાર સાથે રહી જઈશ...
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
એઈઈઈ
તોડાતાડી ગાળાગાળી કરવાના કરવાના
મનમરજી મનમાની કરવાના કરવાના
મારામારી બકાજીકી મોરે મોરો કરવાના
આંખો બતાવી તો પડવાના ફટાકા
રાતોમાં આવશે મારાજ સપના
નીકળી જા અહીંથી બકા
ફાટી જાશે તારા ગજા
રાખ તારી પાસે તારા વાંધા ને વચકા
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
દુનિયાના રાજા
જીગરથી કાંઠા
આઘો ખસ વ્હાલા
આવ્યા છે શાણા
એઈઈઈ
કોલેજમાં આવ્યા તો લફડા તો રહેવાના (x૨)
કેમ્પસમાં વટના આ કટકા તો રહેવાના
એ પ્રેમમાં પડવાના, પરવા નહીં કરવાના
જિંદગીની મોજમાં, રોજે રહેવાના વ્હાલા
જિંદગીની મોજમાં, રોજે રહેવાના વ્હાલા
જિંદગીની મોજમાં, રોજે રહેવાના